Tuesday, 8 July 2025

આઈ.ટી.આઈ. પાસ કરેલ તાલીમાર્થીઓ માટે રેલ્વેમાં Technician ની 6055 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અંતિમ તારીખ: 28/07/2025 છે.

 

આઈ.ટી.આઈ. પાસ કરેલ તાલીમાર્થીઓ માટે રેલ્વેમાં Technician ની 6055  જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અંતિમ તારીખ: 28/07/2025 છે.

વિગતવાર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ: 28/06/2025.      

ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ: 28/07/2025.

ફોર્મ સુધારવાની અને ફી ભરવા માટે: 28/06/2025 to 28-07-2025.

જગ્યાનું નામ: Technician Grade III ( ટેકનીશિયન ગ્રેડ-3).

કયા કયા ટ્રેડ માટે :

Fitter, Electrician, IM,EM, MMV, Wiremen, Electrician, MD, Plumber, MH, Carpenter, Welder, Heat treater, Pattern Maker, Foundryman,  Moulder, Pipe Fitter, Painter etc.

ઉંમર: 18-33 years.

લાયકાત: ધોરણ -10 + ITI પાસ.

1: સૌ પ્રથમ અરજી કરવા માટેની લિંક માટે:અહીં ક્લિક કરો

ક્લિક Apply બટન, પછી " Creat An Account" ઉપર ક્લિક કરો.
(Otp માટે મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી ફરજિયાત જરૂર પડશે.)

2 : સિલેક્ટ only one RRB (ex. Ahmedabad) માટે એક જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે.

: નીચેના ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવા.
1) ફોટો - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
આ ફોટાની 12 કોપી કઢાવીને રાખવી.
2) સહી - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
3) SC,ST, SEBC,EWS સર્ટિફિકેટ સ્કેન કરીને રાખવા.
4) Qualification Certificate
 Upload કર્યા બાદ Submit કરવું.

4 :CBT ( Computer Based Test) લેવાશે.
સમય: 90 min.
Q-100, માર્કસ -100
સિલેબસ: Maths, General intelligence & reasoning , Basic Science and engineering..
પાસ થવા માટે: UR/EWS -40%,OBC,SC-30%,ST-25%.
Negative marking: 1/3 = 0.33 માર્કસ દરેક ખોટા જવાબ માટે કપાશે.

5: પરીક્ષા ફી ઓનલાઈન અથવા UPI દ્વારા ભરી શકાશે.

6: Document Verification થશે.

7: Medical Examination થશે.

Friday, 4 July 2025

GSRTC પાલનપુર ખાતે એપ્રેન્ટીસશીપ કરવાની તક - અરજી કરવાની અંતિમ તારીખ - 10/07/2025

- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ માટેની અરજીઓ મંગાવાઈ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, પાલનપુર વિભાગ દ્વારા એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ હેઠળ વિવિધ આઈ.ટી.આઈ પાસ ઉમેદવારો પાસેથી એપ્રેન્ટીસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. 
જે ટ્રેડમાં (૧) મિકેનિક મોટર વ્હીકલ 
(૨) મિકેનિક ડીઝલ 
(૩) ઈલેક્ટ્રીશિયન 
(૪) પ્રો. એન્ડ સી. એસસ્ટીવ આસી (પાસા)
(૫) વેલ્ડર
(૬) વાયરમેન માટે એપ્રેન્ટીસ તરીકે તાલીમ આપવામાં આવશે.

જેમાં ઉમેદવારની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ છે. 
ઉમેદવારોએ www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉમેદવારે ફોર્મની હાર્ડ કોપી, એલ.સી., માર્કશીટ, આઈ.ટી.આઈ પ્રમાણપત્ર, જાતિનો દાખલો, પોલીસનો દાખલો તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે ગુ.રા.મા.વા.વ્ય.નિગમ પાલનપુર વિભાગીય કચેરી, એરોમા સર્કલ, જી.ડી. મોદી કોલેજ સામે, પાલનપુર ખાતે તારીખ ૦૪/૦૭/૨૦૨૫ થી ૧૦/૦૭/૨૦૨૫ સુધી સવારે ૧૧:૦૦ થી બપોરે ૪:૦૦ કલાકે જાહેર રજાના દિવસો સિવાય અરજી જમા કરવાની રહેશે.


જિલ્લ કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ - 09/01/2026 ના રોજ થનાર છે.

જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ -  09/01/2026 ના રોજ થનાર છે.