Showing posts with label Indian railway Apprentice. Show all posts
Showing posts with label Indian railway Apprentice. Show all posts

Saturday, 28 September 2024

Indian Railway માં ITI પાસ માટે Apprentices ની 5066 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 22/10/2024 વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો

Indian Railway માં ITI પાસ માટે રેલ્વેમાં Apprentices ની 5066 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી
ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 22/10/2024
વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો



* વિગત - Advt no. RRC/WR/03/2024
 
* ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ: 23/09/2024.

* ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ: 22/10/2024.

 * ફી : ₹100/-

* જગ્યાનું નામ: Apprentices

* કયા ટ્રેડ માટે ઓનલાઈન અરજી કરી શકાય?
- Fitter, Electrician,EM, MMV, Wiremen, MDSL,RFM,Turner, Plumber, MH, Carpenter, welder, Stenographer Etc.
ઉંમર: 15-24 years.( 22/10/2024 સુધી ઉંમર ગણવી.)

* લાયકાત: ધોરણ -10 + ITI પાસ.

*ફોર્મ  ભરવા માટે ? (How to apply?) 
* પ્રક્રિયા : 
 અરજી કરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
ઉપરની લિંક પર રજીસ્ટર કરો..
Otp માટે મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી ફરજિયાત જરૂર પડશે.

* ત્યારબાદ
સિલેક્ટ only one RRB (ex. Ahmedabad) માટે એક જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે

* ત્યારબાદ
 નીચે મુજબ ડોક્યુમેન્ટ સ્કેન કરીને તૈયાર રાખવા.
(1) પાસપોર્ટ સાઇઝ ફોટો - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
આ ફોટાની 12 કોપી કઢાવીને રાખવી.
(2) સહી - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
(3) SC,ST, SEBC,EWS સર્ટિફિકેટ સ્કેન કરીને રાખવા
(4) ITI ના Qualification Certificate/ Consolidated Marksheet 
 Upload કર્યા બાદ Submit કરવું.

* ત્યારબાદ :
Computer ટેસ્ટ લેવાશે નહીં
 (મેરીટ :: 50% 10th std અને 50% ITI marks)

* ત્યારબાદ: 
પરીક્ષા ફી-₹100/- ઓનલાઈન અથવા UPI દ્વારા ભરી શકાશે

* ત્યારબાદ:
 બધાજ Document Verification થશે

* ત્યારબાદ:
 Medical Examination થશે

* સંપૂર્ણ જાહેરાત જોવા માટે : અહીં ક્લિક કરો

જિલ્લ કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ - 09/01/2026 ના રોજ થનાર છે.

જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ -  09/01/2026 ના રોજ થનાર છે.