Showing posts with label TATA MOTORS PVT LTD દ્વારા આઈ.ટી.આઈ.. Show all posts
Showing posts with label TATA MOTORS PVT LTD દ્વારા આઈ.ટી.આઈ.. Show all posts

Monday, 11 September 2023

TATA MOTORS PVT LTD દ્વારા આઈ.ટી.આઈ. , પાલનપુર ખાતે મેગા ભરતી મેળો - ૨૦૨૩ તારીખ : 26/09/2023 ના રોજ થનાર છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

TATA MOTORS PVT LTD દ્વારા આઈ.ટી.આઈ. , પાલનપુર ખાતે મેગા ભરતી મેળો - ૨૦૨૩ તારીખ : 26/09/2023 ના રોજ થનાર છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 
* રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે


તારીખ:- 26 સપ્ટેમ્બર 2023
સ્થાન:- સરકારી ITI પાલનપુર 
સમય:- સવારે 10.00 કલાકે

બધા ડોક્યુમેન્ટ્સ ની અસલ અને ઝેરોક્ષ નકલો સાથે લઈ જવી 

1. Resume 
2. ધોરણ ૧૦ અને ITI તમામ માર્કશીટ ( ૦૨ કોપી ઝેરોક્ષ)
3. આધારકાર્ડ 
4. પાસપોર્ટ સાઇઝનો ફોટો(૦૩ કોપી)

રજીસ્ટ્રેશન ફોર્મ ભરો :- અહીં ક્લિક કરો












જિલ્લ કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ - 09/01/2026 ના રોજ થનાર છે.

જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ -  09/01/2026 ના રોજ થનાર છે.