આઈ.ટી.આઈ. પાસ કર્યા બાદ એપ્રેન્ટીસ અને નોકરી માટે ની જાહેરાતો તાલીમાર્થીઓ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે આ બ્લોગ બનાવેલ છે. આ બ્લોગ પર આવતી તમામ વિગતો તાલીમાર્થીઓના તાલીમી અભ્યાસ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી બનશે. આ બધી માહિતીઓ દ્વારા સંપૂર્ણ જાણકારી મળવાથી તાલીમાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધી શકશે અને સારું ભવિષ્ય બનાવી શકશે.
Friday, 29 September 2023
પાવર ડ્રાઇવ બેરિંગ પ્રાઇવેટ લિમિટેડ કડી અમદાવાદ દ્વારા આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ 6/10/2023 ના રોજ ભરતી મેળો . વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Monday, 11 September 2023
TATA MOTORS PVT LTD દ્વારા આઈ.ટી.આઈ. , પાલનપુર ખાતે મેગા ભરતી મેળો - ૨૦૨૩ તારીખ : 26/09/2023 ના રોજ થનાર છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
Wednesday, 6 September 2023
Tuesday, 5 September 2023
પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો
પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો
* ભરતી મેળાનું સ્થળ : આઈ.ટી.આઈ. સરખેજ, અમદાવાદ
* ભરતી મેળાની તારીખ : 11/09/2023 સોમવાર
* સમય: સવારે 9 કલાકે
* હોદ્દો : એપ્રેન્ટીસ
* જરૂરી લાયકાત : ૧. આઈ.ટી.આઈ. પાસ (તમામ ટ્રેડ)
૨. ધોરણ 8 થી 12 પાસ
૩. તમામ ગ્રેજ્યુએટ ( B.A. , B.com etc.)
* વધુ માહિતી તથા સંપૂર્ણ જાહેરાત જોવા માટે :
Sunday, 3 September 2023
Job Interview: અરવિંદ મિલ. ખાત્રજ
Job Interview: અરવિંદ મિલ. ખાત્રજ
ઈન્ટરવ્યુ તારીખ :- ૦૪/૦૯/૨૦૨૩ થી ૦૯/૦૯/૨૦૨૩ સુધી
સવારે ૦૯:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી
ભાઈઓ માટે
લાયકાત અને ઉંમર :
૫ પાસ થી ૧૨ પાસ / ITI પાસ ( ફેશ :- ફીટર/વાયરમેન)
ઉમંર: ૧૮ થી ૩૫ વર્ષ.
નોકરી કરવાનું સ્થળ: અરવિંદ મિલ. ગામ - ખાત્રજ , તાલુકો -કલોલ, જીલ્લો ગાંધીનગર.
જરૂરી ડોક્યુમેન્ટ્સ :
(૧) લીવીંગ સર્ટીફીકેટ / માર્કશીટ
(૨) આઈડી પ્રૂફ: આધારકાર્ડ
(૩) પાસપોર્ટ સાઈઝ ના લેટેસ્ટ ફોટા
(૪) બેન્ક પાસ બુકની ઝેરોક્ષ
નોંધ:- રવિવાર અને જાહેર રજા ના દિવસે ન આવું.
દરેક ડોકયુંમેન્ટ ની ઝેરોક્ષ અને ઓરીજનલ સાથે લાવવા (2 -copy)
ભરતી ઓફીશ કોન્ટેક નંબર - ૦૨૭૬૪ ૬૭૫૨૧૨
મો.૭૦૪૬૦૧૪૫૨૩
(ફોન કરવાનો સમય :- સવારે ૯:૩૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યે સુધી)
* વધુ માહિતી તથા સંપૂર્ણ જાહેરાત જોવા માટે :
Saturday, 2 September 2023
Ongc માં એપ્રેન્ટીસ કરવાની તક
Ongc માં એપ્રેન્ટીસ કરવાની તક
* ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 20/09/2023
* મિનિમમ લાયકાત : આઈ.ટી.આઈ. પાસ કરેલ
* ઉંમર : 18 થી 24 વર્ષ ( તારીખ 20/09/1999 થી 20/09/2005 ની વચ્ચે)
* ગુજરાત રાજ્યના સ્થળો અને જગ્યાઓ:
વડોદરા - 112
અંકલેશ્વર - 173
અમદાવાદ - 165
મહેસાણા - 211
કેમ્બે ખંભાત - 71
ગુજરાતમાં કુલ - 732 જગ્યા
* ફોર્મ ભરવા માટે વેબસાઈટ :
www.ongcapprentices.ongc.co.in
* વધુ માહિતી તથા સંપૂર્ણ જાહેરાત જોવા માટે : અહીં ક્લિક કરો
જિલ્લ કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ - 09/01/2026 ના રોજ થનાર છે.
જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ - 09/01/2026 ના રોજ થનાર છે.
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-28/08/2025ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક્ષા...
-
Mitsubishi Electric સાણંદ માટે આઈ. ટી.આઈ. પાલનપુર ખાતે તા. 28/03/2025 ના રોજ ભરતી મેળો થનાર છે.
-
આઈ.ટી.આઈ. પાસ કરેલ તાલીમાર્થીઓ માટે રેલ્વેમાં Technician ની 6055 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અંતિમ તારીખ: 28/07/2025 છે. વિગતવ...