Saturday, 2 September 2023

Ongc માં એપ્રેન્ટીસ કરવાની તક

 Ongc માં એપ્રેન્ટીસ કરવાની તક

* ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 20/09/2023

* મિનિમમ લાયકાત : આઈ.ટી.આઈ. પાસ કરેલ

* ઉંમર : 18 થી 24 વર્ષ ( તારીખ 20/09/1999 થી 20/09/2005 ની વચ્ચે)

* ગુજરાત રાજ્યના સ્થળો અને જગ્યાઓ:

વડોદરા - 112

અંકલેશ્વર - 173

અમદાવાદ - 165

મહેસાણા - 211

કેમ્બે ખંભાત - 71

ગુજરાતમાં કુલ - 732 જગ્યા 

* ફોર્મ ભરવા માટે વેબસાઈટ : 

www.ongcapprentices.ongc.co.in

* વધુ માહિતી તથા સંપૂર્ણ જાહેરાત જોવા માટે :            અહીં ક્લિક કરો


No comments:

Post a Comment

જિલ્લ કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ - 09/01/2026 ના રોજ થનાર છે.

જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ -  09/01/2026 ના રોજ થનાર છે.