આઈ.ટી.આઈ. પાસ કર્યા બાદ એપ્રેન્ટીસ અને નોકરી માટે ની જાહેરાતો તાલીમાર્થીઓ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે આ બ્લોગ બનાવેલ છે. આ બ્લોગ પર આવતી તમામ વિગતો તાલીમાર્થીઓના તાલીમી અભ્યાસ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી બનશે. આ બધી માહિતીઓ દ્વારા સંપૂર્ણ જાણકારી મળવાથી તાલીમાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધી શકશે અને સારું ભવિષ્ય બનાવી શકશે.
Monday, 7 October 2024
Sunday, 6 October 2024
Ongc માં એપ્રેન્ટીસ કરવાની તક 2024
Ongc માં એપ્રેન્ટીસ કરવાની તક
* ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024
* ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 25/10/2024
* ઉંમર : 18 થી 24 વર્ષ ( તારીખ 25/10/2000 થી 25/10/2006 ની વચ્ચે)
* મિનિમમ અભ્યાસ : આઈ.ટી.આઈ. પાસ કરેલ
* ગુજરાત રાજ્યના સ્થળો અને જગ્યાઓ:
વડોદરા - 76
અંકલેશ્વર - 134
અમદાવાદ - 149
મહેસાણા - 140
હજીરા - 66
કેમ્બે ખંભાત - 48
* ફોર્મ ભરવા માટે વેબસાઈટ :
www.ongcapprentices.ongc.co.in
* વધુ માહિતી તથા સંપૂર્ણ જાહેરાત જોવા માટે : અહીં ક્લિક કરો
જિલ્લ કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ - 09/01/2026 ના રોજ થનાર છે.
જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ - 09/01/2026 ના રોજ થનાર છે.
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-28/08/2025ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક્ષા...
-
Mitsubishi Electric સાણંદ માટે આઈ. ટી.આઈ. પાલનપુર ખાતે તા. 28/03/2025 ના રોજ ભરતી મેળો થનાર છે.
-
આઈ.ટી.આઈ. પાસ કરેલ તાલીમાર્થીઓ માટે રેલ્વેમાં Technician ની 6055 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અંતિમ તારીખ: 28/07/2025 છે. વિગતવ...