Indian Railway માં ITI પાસ માટે રેલ્વેમાં Apprentices ની 5066 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી
ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 22/10/2024
* વિગત - Advt no. RRC/WR/03/2024
* ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ: 23/09/2024.
* ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ: 22/10/2024.
* ફી : ₹100/-
* જગ્યાનું નામ: Apprentices
* કયા ટ્રેડ માટે ઓનલાઈન અરજી કરી શકાય?
- Fitter, Electrician,EM, MMV, Wiremen, MDSL,RFM,Turner, Plumber, MH, Carpenter, welder, Stenographer Etc.
ઉંમર: 15-24 years.( 22/10/2024 સુધી ઉંમર ગણવી.)
* લાયકાત: ધોરણ -10 + ITI પાસ.
*ફોર્મ ભરવા માટે ? (How to apply?)
* પ્રક્રિયા :
ઉપરની લિંક પર રજીસ્ટર કરો..
Otp માટે મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી ફરજિયાત જરૂર પડશે.
* ત્યારબાદ
સિલેક્ટ only one RRB (ex. Ahmedabad) માટે એક જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે
* ત્યારબાદ
નીચે મુજબ ડોક્યુમેન્ટ સ્કેન કરીને તૈયાર રાખવા.
(1) પાસપોર્ટ સાઇઝ ફોટો - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
આ ફોટાની 12 કોપી કઢાવીને રાખવી.
(2) સહી - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
(3) SC,ST, SEBC,EWS સર્ટિફિકેટ સ્કેન કરીને રાખવા
(4) ITI ના Qualification Certificate/ Consolidated Marksheet
Upload કર્યા બાદ Submit કરવું.
* ત્યારબાદ :
Computer ટેસ્ટ લેવાશે નહીં
(મેરીટ :: 50% 10th std અને 50% ITI marks)
* ત્યારબાદ:
પરીક્ષા ફી-₹100/- ઓનલાઈન અથવા UPI દ્વારા ભરી શકાશે
* ત્યારબાદ:
બધાજ Document Verification થશે
* ત્યારબાદ:
Medical Examination થશે