* ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂ તારીખ. - 20/01/2024
* ઓનલાઇન ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ.- 19/02/2024
* સંપુર્ણ જાહેરાત ઇંગ્લિશમાં જોવા માટે : અહીં ક્લિક કરો
* સંપુર્ણ જાહેરાત હિંદી માં જોવા માટે : અહીં ક્લિક કરો
* ઓનલાઇન ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
આઈ.ટી.આઈ. પાસ કર્યા બાદ એપ્રેન્ટીસ અને નોકરી માટે ની જાહેરાતો તાલીમાર્થીઓ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે આ બ્લોગ બનાવેલ છે. આ બ્લોગ પર આવતી તમામ વિગતો તાલીમાર્થીઓના તાલીમી અભ્યાસ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી બનશે. આ બધી માહિતીઓ દ્વારા સંપૂર્ણ જાણકારી મળવાથી તાલીમાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધી શકશે અને સારું ભવિષ્ય બનાવી શકશે.
જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ - 09/01/2026 ના રોજ થનાર છે.