પટેલ એર ટેમ્પ પ્રા લી. સાંતેજ કંપની માં વિવિધ પોસ્ટ માટે ENGINEER ની અંદાજિત 10 જગ્યા માટે ભરતી છે
આઈ.ટી.આઈ. પાસ કર્યા બાદ એપ્રેન્ટીસ અને નોકરી માટે ની જાહેરાતો તાલીમાર્થીઓ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે આ બ્લોગ બનાવેલ છે. આ બ્લોગ પર આવતી તમામ વિગતો તાલીમાર્થીઓના તાલીમી અભ્યાસ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી બનશે. આ બધી માહિતીઓ દ્વારા સંપૂર્ણ જાણકારી મળવાથી તાલીમાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધી શકશે અને સારું ભવિષ્ય બનાવી શકશે.
જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ - 09/01/2026 ના રોજ થનાર છે.
No comments:
Post a Comment