Friday, 3 May 2024

Leak proof engg કંપની માં ફિટર (Apprentiship) ની ભરતી-2024 ...............વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • Leak proof engg કંપની માં તા-13/05/2024 થી 15/05/2024 ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે  કંપની દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યું નું આયોજન કરેલ છે 
  • કુલ જગ્યા : 03

  • ટ્રેડ: ફીટર
  • જરૂરી પ્રમાણપત્રો:
  1. આઈ.ટી.આઈ. ની માર્કશીટોની ઝેરોક્ષ
  2. ધોરણ-૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
  3. આઈ. ડી. પ્રૂફ ની ઝેરોક્ષ
  4. ૨-ફોટા
  5. એલ. સી. ની  ઝેરોક્ષ 
  6. કેટેગરી સર્ટિફિકેટ ની  ઝેરોક્ષ     

ઈન્ટરવ્યું માટેનું સરનામું:

B1, EDR Industrial Estate, Pirojpura – 385 210, Near Chhapi, Taluka VadgamDist. Banaskantha, North Gujarat. INDIA

બી-૧,EDR   Industrial Estate , પીરોજપુરા -૩૮૫૨૧૦, છાપી નજીક , તાલુકા- વડગામ
જીલ્લો- બનાસકાંઠા.

No comments:

Post a Comment

જિલ્લ કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ - 09/01/2026 ના રોજ થનાર છે.

જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો ૨૦૨૬ આઈ.ટી.આઈ પાલનપુર ખાતે તારીખ -  09/01/2026 ના રોજ થનાર છે.